સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક નો જુનો IFSC SBIN0RRSRGB ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૨ થી બંધ કરવામાં આવ્યો છે.ઇનકમિંગ NEFT/RTGS/IMPS પેમેન્ટ માટે કૃપા કરીને નવા IFSC SGBA0000BBB નો ઉપયોગ કરો ,જ્યાં BBB તમારા ખાતા નો ત્રણ અંક નો હોમ બ્રાંચ કોડ છે.
List of Branch Wise New IFSC